આરોહ અવરોહ - 31

(109)
  • 5.8k
  • 3
  • 3.8k

પ્રકરણ - ૩૧ લગભગ રાત્રે અગિયારેક વાગ્યે જુનાં શકીરા હાઉસ પાસે ત્યાં રહેલાં જુનાં વોચમેન એમ જ ત્યાં બહાર બેઠા છે‌. એમનો ચહેરો ઉતરેલો છે. કદાચ એ ચિંતામાં જ તમાકું ખાતાં જ કંઈક બબડી રહ્યાં છે. એટલામાં જ એમણે સામેથી આવતો કોઈ યુવાન દેખાયો. મગજમાં કંઈક વિચાર આવ્યો કે શું સૂઝ્યું, " ભાઈ શું કામ અહીં? અહીં તો કોઈ નથી હવે. " સામે આવેલા યુવાનને એમણે જોયો થોડીવાર તાકી રહ્યાં પછી એ અચાનક બોલ્યાં, " તમારું નામ? તું ચાર દિવસ પહેલાં આવેલા?" એ કંઈ બોલે એ પહેલાં શકીરા હાઉસનાં મેઈન ગેટ પર લટકેલુ મોટું તાળું જોઈને એ યુવાન બોલ્યો, "