ધૂપ-છાઁવ - 20

(29)
  • 5.4k
  • 1
  • 3.7k

આપણે પ્રકરણ-19 માં જોયું કે ઈશાનને જોઈને અક્ષતના મનમાં અચાનક એક વિચાર આવ્યો કે અપેક્ષાને તેના સ્ટોર ઉપર કામ કરવા માટે મોકલી શકાય તો બહાર બીજે ક્યાંય મોકલવાનું ટેન્શન પણ નહીં અને ઈશાનને અપેક્ષાની માનસિક પરિસ્થિતિ સમજાવી પણ શકાય. તેથી તેણે ઈશાનને પોતાની બહેન અપેક્ષાની હાલની પરિસ્થિતિની જાણ કરી અને તેના સ્ટોર ઉપર બેસાડવા માટે પૂછ્યું..?? ઈશાનને અપેક્ષાની માનસિક પરિસ્થિતિની જાણ થતાં જ તેને અપેક્ષા માટે લાગણી થઇ તેમજ તે અત્યારે કેવી નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે જાણીને દુઃખ પણ થયું, પોતાની બહેનની આવી ખરાબ હાલત જોઈને અક્ષતની શું હાલત થતી હશે..?? તે વિચાર માત્રથી ઈશાન હચમચી ગયો