ધૂપ-છાઁવ - 17

(32)
  • 4.9k
  • 3
  • 3.7k

આપણે પ્રકરણ-16 માં જોયું કે ડૉક્ટર નીશીત શાહે લક્ષ્મીને અપેક્ષાની સાથે, અત્યાર સુધીમાં જે કંઈ પણ બન્યું તે બધું જ પૂછી લીધું અને પછી તેમણે લક્ષ્મીને કહ્યું કે અપેક્ષાને ચોક્કસ સારું થઈ જશે પરંતુ થોડો સમય લાગશે. ડૉક્ટર નીશીત શાહે અપેક્ષાની સાથે જે કંઈપણ બન્યું છે તે વાત અપેક્ષા ભૂલી શકે તે માટે તેનું ધ્યાન બીજી કોઈ પ્રવૃત્તિમાં પરોવાય તે ખૂબજ જરૂરી છે. તો તમે તેને રસ પડે તેવી બીજી કોઈ પ્રવૃત્તિમાં વાળી દો તેમ પણ કહ્યું. ત્યારબાદ લક્ષ્મીએ ડૉક્ટર નીશીત શાહને જણાવ્યું કે અપેક્ષા એક બ્યુટીપાર્લરમાં જોબ કરતી હતી જો તે આ કામ ફરીથી કરે તો તેનું મન તેમાં