પારિજાતના પુષ્પ - 24

(16)
  • 3.2k
  • 5
  • 1.4k

આપણે પ્રકરણ-23 માં જોયું કે, અરમાને અદિતિના ગાલ ઉપર પોતાના બંને હાથ પ્રેમથી ફેરવ્યા અને તેને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેની ઉપર ચૂંબનોનો જાણે વરસાદ કરી દીધો અને આરુષ અદિતિના ખોળામાં માથું મૂકીને ત્યાં જ દરિયાકિનારે સૂઈ ગયો અને અદિતિના બંને હાથ પોતાના હાથમાં લઈ પ્રેમથી રમાડવા લાગ્યો અને તેની આંખમાં આંખ પરોવીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોઈ રહ્યો કે જાણે મનોમન અદિતિને પૂછી રહ્યો હતો કે " તને શું પ્રોબ્લેમ છે..?? તું કેમ બિલકુલ ચૂપ છે..?? મને અહીં એકલો-અટૂલો છોડીને કઈ દુનિયામાં ચાલી ગઈ છે તું..?? તું મારી પાસે પાછી આવી જા, મારી અદિતિ મારે તારી ખૂબજ જરૂર