ધૂપ-છાઁવ - 13

(30)
  • 5.4k
  • 2
  • 4.1k

આપણે પ્રકરણ-12 માં જોયું કે, અપેક્ષાએ મિથિલને બહાર મળવા માટે બોલાવ્યો અને પોતે તેના બાળકની માતા બનવાની છે તે વાત જણાવી પરંતુ મિથિલે આ આખીયે વાત હસવામાં કાઢી નાંખી અને અપેક્ષાને આ બાળક કઢાવી નાંખવા માટે, અબોર્શન કરાવવા માટે ફોર્સ કર્યો. અપેક્ષા આમ કરવા માટે તૈયાર ન હતી. અપેક્ષાએ તેને ધમકી આપી કે તે પોલીસ ફરિયાદ કરશે અને તેને પોલીસ કસ્ટડીમાં પૂરાવી દેશે. પણ અપેક્ષાની આ ધમકીની મિથિલ ઉપર કોઈજ અસર થઈ નહીં અને તેણે અપેક્ષાને અબોર્શન કરાવવા માટેનો ફોર્સ ચાલુ જ રાખ્યો. લક્ષ્મીની રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી, " હવે શું કરવું..?? " તે પ્રશ્ન તેને પળે