પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૨

(75)
  • 5.3k
  • 7
  • 2.7k

ધીરેન પોલીસ આગળ વાત કરતા કહે છે.સાહેબ.. વિક્રમે મને બોલાવીને એટલું કહ્યું કે કીર્તિ ને રસ્તા માંથી હટાવવાની છે. બસ પછી થોડા દિવસ કીર્તિ પાછળ હું પડી ગયો અને મોકો મળતા મે કીર્તિ ને ટેરેસ પરથી ધક્કો મારી દીધો અને તમારી સામે કીર્તિ એ આપઘાત કર્યો હોય તેવું બતાવી દીધું.પોલીસ અધિકારી એ ધીરેન ની વાત ગળે ઉતરી ગઈ પણ તેને એ સમજાયું નહિ કે કીર્તિ ના ફ્લેટ ની અંદર કેવી રીતે પહોંચ્યો. પોલીસ અધિકારીએ ધીરેન નો સર્ટ નો કોલર પકડીને કહ્યું. ધીરેન તું કીર્તિ ના ફ્લેટમાં કેવી રીતે પહોંચ્યો. ફ્લેટ માં એમને ફોર્સ એન્ટ્રી જોવા મળી ન હતી તો તું કેવી