પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૦

(58)
  • 4.7k
  • 4
  • 2.5k

વિક્રમે જ્યારે સમીર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. અને શરીર આખું કાંપવા લાગ્યું હતું. આ જોઈને છાયા એ પૂછ્યું. શું થયું વિક્રમ..?છાયા ને વિક્રમે કોઈ જવાબ આપ્યો નહિ એટલે છાયા તેની પાસે જઈને ખંભા પર હાથ મૂકતા કહ્યું. વિક્રમ જે હોય તે કહી દે. હું તારી અંધાંગીની છું, તારી જીવનસંગિની છું, તારા સુખ દુઃખની ભાગીદાર છું. તું મને કહીશ નહિ તો કોને કહીશ.!!!તારો આ ચહેરો મારાથી નથી જોવાતો પ્લીઝ વિક્રમ જે હોય તે દિલ ખોલી ને કહી દે. આશ્વાસન આપતી છાયા બોલી.વિક્રમ ને કહેવું તો ઘણું હતું પણ ક્યાં મોઢે થી કહુ તે