પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૯

(57)
  • 4.3k
  • 3
  • 2.6k

જીનલ ના પ્રેમમાં સમીર એટલો પાગલ બની ગયો હતો કે તે ભૂલી ગયો હતો કે હું જીનલ ને મારવા માટે અહી આવ્યો છું. પણ તેના દિલમાં રહેલો પ્રેમ જીનલ ને જીવતદાન આપી રહ્યો હતો. સમીર જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને એજ વિચાર આવી રહ્યા હતા કે હું વિક્રમ અહી કેવી રીતે લાવીશ.!!! હજુ તો સમીર વિચારોમાં હતો ત્યાં જીનલ નો ફોન આવ્યો. હજુ તો સમીર કઈ બોલે તે પહેલાં જીનલ બોલી. સમીર તું સાચે વિક્રમ ને અહી લાવીશ.? તું કેવી રીતે તેને લાવીશ તે મને કહીશ.?જવાબ માં સમીર બસ એટલું બોલ્યો. વિક્રમ બે દિવસ માં અહી હશે. "બસ તું એ વિચારવાનું શરૂ કરી