પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૮

(64)
  • 5.1k
  • 4
  • 2.5k

જીનલ ને સમીર ઉપર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો અને તેને ખબર પણ હતી કે સમીર મારી જરૂર થી મદદ કરશે. એટલે જીનલે પોતાના જીવન માં બનેલી ઘટના વિસ્તાર થી સમીર ને કહે છે.સમીર એકચિત્તે બધી વાત સાંભળે છે અને તત્પરતા દર્શાવે છે હું તારી જરૂર થી મદદ કરીશ. સમીર પાસે જીનલ ને આજ આશા હતી કે સમીર મારી મદદ કરે. સમીર ના મદદ કરવાની તત્પરતા થી જીનલ ખુશ થઈ ગઈ અને સમીર ને કહ્યું.સમીર તો તું જ કહે હું શું કરું અને તું મારી મદદ કેવી રીતે કરીશ.જીનલ નો હાથ પોતાના હાથમાં લઈ સમીર વચન આપે છે. હું વિક્રમ ને અહી