પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૭

(61)
  • 4.4k
  • 7
  • 2.6k

જીનલ કુદરતી સૌદર્ય ને જોવામાં મશગુલ થઈ ગઈ હતી. ઘણા સમય પછી તે આવા કુદરતી સૌદર્ય ને જોવાનો મોકો મળ્યો હતો. પાછળ ઊભેલો સમીર જીનલ ને ધક્કો મારવાનું વિચારી રહ્યો હતો. પણ તેની નજર સામે જીનલ ના પેટમાં રહેલું બાળક સામે આવી ગયું. તે એક સાથે બે માણસ નો જીવ લેવા મારે અચકાયો. અને આ વિચારમાં ખોવાઈ રહ્યો. ત્યાં આગળ ઊભેલી જીનલ પાછું વળીને સમીર ને કહ્યું.જો સમીર સામે કેટલું મસ્ત સરોવર છે. મારી ઈચ્છા તેની નજીક જઈને જોવાની છે તું મને ત્યાં લઈ જઈશ.સમીર ના કહી શકતો નથી અને જીનલ ને તે સરોવર બતાવવા ત્યાં લઈ જાય છે.સરોવર પાસે