પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૬

(55)
  • 5k
  • 6
  • 2.8k

જીનલ પાસે હવે એક જ રસ્તો રહ્યો હતો તે હતો પોલીસ સ્ટેશન જઈ વિક્રમ સામે રેપ કેસ દાખલ કરવાનો. એટલે જીનલ ઘરે થી બહાર નીકળવાની તૈયારી કરે છે ત્યાં તેના ફોનમાં રીંગ વાગી.ફોન રીસિવ કર્યો તો. સામે થી અવાજ સંભળાયો. હલ્લો મેડમ....કેમ છો આપ..?જો તમને સારું થઈ ગયું હોય તો મારી કોફી બાકી છે. તો હું આવી જાવ તમારી ઘરે પીવા માટે.ઓહ.... તો આપ છો મીસ્ટર સમીર કુમાર...!!આવી જાવ હું ઘરે જ છું પીવડાવી દવ તને મારા હાથની કોફી.હજુ તો ફોન મૂક્યો તેને પાંચ મિનિટ થઈ હશે ત્યાં તો સમીર તેના ઘરે આવી પહોંચ્યો.દરવજો ખોલી ને સમીર ને અંદર આવવા