પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૫

(58)
  • 5.2k
  • 5
  • 2.7k

થોડા દિવસ આરામ કરીને જીનલ ઠીક થઈ જાય છે. આ સમય ગાળામાં સમીર તેની ખબર પૂછવા પણ આવ્યો ન હતો. તે વાત ની જીનલ ને દુઃખ હતું. પણ સમીર વિશે બહુ વિચાર કર્યો નહિ. પણ તેને મહત્વનું જે કામ કરવાનું હતું તે કરવા ઘરની બહાર નીકળી અને સ્કુટી સ્ટાર્ટ કરી.એક્સીડન્ટ થયા પછી માણસ ને વાહન ચલાવતા વધુ ડર લાગવા લાગે છે તેમ જીનલ પણ સ્કુટી ચલાવતા ડરી રહી હતી. તે ધીરે ધીરે ચલાવતી આગળ વધી. જે જગ્યાએ તેનું એક્સીડન્ટ થયું હતું તે જગ્યાએ તો સાવ ધીમે સ્કુટી ચલાવી અને આજુ બાજુ નજર કરી સમીર ને તેની આંખો શોધતી રહી. પણ