પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૨

(68)
  • 4.6k
  • 4
  • 2.7k

જીનલ હવે એક પણ દિવસ જવા દેવા માંગતી ન હતી. તેતો અત્યારે જ વિક્રમ પાસે જઈને પોતાનો અધિકાર માંગવા અને તેની પત્ની હોવાનો હક ઝતાવવા જવાની હતી પણ પપ્પાને ખબર પડવાના ડર થી તેણે એક દિવસ જવા દીધો અને બીજા દિવસે જવાનો નિર્ણય કર્યો.જીનલ ને હોશ આવી ગયો છે તે સમાચાર મળતાં વિક્રમ બેચેન બની ગયો. હજુ માંડ માંડ બધું શાંત પડી રહ્યું હતું ત્યાં ઉપર થી જીનલ નું હોશમાં આવવું મુખ્ય ચિંતા નો વિષય બની ગયો. વિક્રમ હવે જીનલ ને કાયમ માટે ભૂલવા માગતો હતો.વિક્રમ ને ખબર પડી ગઈ કે જો જીનલ અહી આવીને કોઈ બબાલ કરશે તો ઘરના