|પ્રકરણ – 17| ‘મલ્લિકા મેન્શન ‘ ની મલ્લિકાઓની વાતો સાંભળવામાં મશગુલ ભાઈસાબ ને બેટરી ક્યારે ગુલ થઇ એનું ભાન જ નથી રહ્યું, એનો ફોન તો હવે ક્યારે લાગ્શે અને એની અનન્યા મેમનો નમ્બર છે નહિ. હવે આ સુગમકુમાર ને પુનાની પહાડી પરથી પાછા કેવી રીતે લાવવા એ પ્રશ્ન છે. અહીં મારે આવેલી ઈમરજન્સીમાંથી સમય નથી ને આ જનાબ ક્યારે ફોન કરશે – ક્યારે અહી પહોચશે એની કોઈ જ ખબર નથી. ‘ હજી તો જેટલા ડોક્યુમેન્ટ્સ જોયા એના કરતા વધારે રીફર કરવાના છે.પછી પપ્પા સાથે ડિસ્કશન. પછી USA કોન કોલ. કેટલું કરીશ. અને હજી ઈમિગ્રેશન ફોર્માલીટીતો બાકી. એ કાલ