બારણે અટકેલ ટેરવાં - 16

(12)
  • 2.9k
  • 1
  • 1.3k

|પ્રકરણ – 16|   અમને હવે અહીં સુધી એમ જ આવી જવાનો થોડો અફસોસ થતો હતો. જો કે બુદ્ધિ હજી કોઈ નિશ્ચિત મત બાંધવા તૈયાર નહતી. અનન્યા થોડી ગભરાઈ. થોડીવારના મૌન પછી એક સ્ત્રી ઉઠીને અમારી તરફ આવી. થોડેક દુર રહી એણે અનન્યાને કહ્યું.    “મેડમ,પ્લીઝ રીલેક્સ. નથીંગ ટુ વરી. હમ લોગ ભી શોક્ડ હૈ. લેકિન કુછ બાત સમજ મેં આ રહી હૈ. બાય ધ વે આપ લોગ ચાય લેંગે યા કોફી ?   પહેલીવાર અંગ્રેજી શબ્દોનો ઉપકાર માન્યો, કે આટલા અંગ્રેજી શબ્દોએ આખું રહસ્ય ઓગાળી નાખ્યું.    ચાય દોનો કે લિયે. – આટલું કહીને હજી હું પુછુ એ પહેલા