|પ્રકરણ – 15| અમોલ અને અભિજિત કૈંક જુદા વિચારમાં પડ્યા. અનન્યા સહેજ પણ ડરેલી ન દેખાઈ.. મને થયું કે જવું જોઈએ ત્યાં. ને અનન્યા એ જાણે મને સાંભળ્યો.. ચલ જાતે હૈ.. ! મલ્લિકા મેન્શન કી મલ્લિકા કો મિલતે હૈ.. ડર નહિ લગેગા ના ? અરે ડર કૈસા ! મુજે તો દેખા તબ સે જાના થા. ચલો જાતે હૈ. paradox યે હૈ કી ઇસ કે બારે મેં સબકો સબ પતા હૈ.. સિર્ફ સચ પતા નહિ હૈ ! અમે ફટાફટ કામ પૂરું કરી ને એ તરફ જવા નીકળ્યા. વાગલે બ્રધર્સ થોડા અચકાતા હતા પણ કહ્યું એવું કે “અબ