એક રિશ્તા અણજાના... - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)

(13)
  • 3.3k
  • 1
  • 1.3k

કહાની અબ તક: રોહિણી સત્યજીત ના ભાભીની બહેન છે. ભાભીને પહેલાં જ ખોળે છોકરી થઈ હતી તો દિયરને બોલાવી લીધો હતો. પણ સત્યજીત રોહિણી પ્રત્યે મૃદુ ભાવનાનો ધરાવે છે. એ એને પ્યાર કરે છે. એક વાર એને ખબર પડે છે કે રોહિણી હજી ભૂખી છે તો એ એને એક હોટલમાં લઈ જાય છે. રોહિણીના સ્વાભાવિક પ્રશ્નોના જવાબ સ્વાભાવિક રીતે જ સત્યજીત આપે છે પોતે એને આમ હોટલમાં એ કેમ લાવ્યો એમ પૂછતા એ એને કહી દે છે કે ભાભી એ એને કહેલું કે એની બહેનનું ધ્યાન રાખે એમ. પણ એક વાત એને હચમચાવી જાય છે. "તમારા મેરેજ તો નેહા સાથે