CANIS the dog - 33

  • 2.9k
  • 1.2k

અને આ બાજુ સાયબેરીયન રોડ રુટ થી એક લક્ઝરી બસ રવાના થાય છે મોસ્કો માટે.જોકે આવી વાત માનવી થોડીક વિચિત્ર જ લાગે છે કે કોઈ માણસ સાયબેરિયા થી છેક મોસ્કો રોડ રુટ થી જાય છેે. પરંતુુ જો આવાા માર્ગો હોય તો તેના પર દોડનારા લોકો ની પણ કમી નથી હોતી.થોડી જ વારમાં ચેકર એક વ્યક્તિ ની પાસે જઈને તેનુંં આઈ કાર્ડ અને ટિકિટ ની માંગ કરે છે. અનેે તે વ્યક્તિ તેનું હેડફોન બંધ કરી ને પાછળના ખિસ્સા માંથી ટિકિટ અને આઈ કાર્ડ બંનેેે કાઢી ને ચેકર ના હાથમા થમાવે છે.ચેકર આઈ કાર્ડ વાંચીને થોડુંક હસી ને કહેેેેે છે આર યુ