કુદરતના લેખા - જોખા - 27

(23)
  • 3.8k
  • 2k

કુદરતના લેખા જોખા - ૨૭આગળ જોયું કે મયુરે ગામડામાં વિતાવેલા ૧૦ દિવસોના અનુભવો મીનાક્ષી સામે રજૂ કરે છે અને પોતે હવે કોઈ નોકરી માટેની તૈયારી શરૂ કરશે તેવું મીનાક્ષીને કહે છે. રૂમ પર પહોંચતા જ બધી જ કંપનીમાં પોતાનો resume મોકલે છે.હવે આગળ....... * * * * * * * * * * * * * * મયુરે resume મોકલી આપ્યા એને આજે ૫ દિવસ થઈ ગયા હોવા છતાં કોઈ કંપનીનો પ્રત્યુતર આવ્યો નહોતો. મયૂરને આ સમયે અર્જુનભાઈ ના જૂનો મિત્રો યાદ આવ્યાં તે બધા જ મિત્રોને મળવા પહોંચી ગયો. ત્યાં ઘણા લોકોએ તેને નોકરીએ