લાગણીનો દોર - 4

  • 3.4k
  • 1.5k

( સંજય, સંધ્યા અને તેના મમ્મી જાય છે )સંધ્યા : સંજય, આપણે મારા ઘરે જઈએ અને ત્યાંથી બેંક ચેકબુક અને FD રસિદ લેતા જઈએ.સંજય : હા, ત્યાંથી જ જઇએ. તારા કપડાં અને કોઇ બીજી ચીજ-વસ્તુ હોઇ તે સાથે લેતા જઈએ. હોસ્પિટલથી રજા થાય પછી અંકલને પણ ઘરે જ લઈ જવાના છે એટલે તેના કપડાં પણ સાથે બેગમાં લઈ લેજે.સંધ્યા : ના, એમને ઘરે લઈ જઈશું અમારા લીધે તમારે હેરાન નથી થવું.સંજય: અરે... એમા હેરાન થવાની કયાં વાત છે... અહીયાં સાથે રહીશું તો જલ્દી સારા થઈ જશે અને અહીયાં ગમશે એને..સંધ્યા : સારુ, જોઇયે પપ્પા શું કહે છે તે... પણ પપ્પા