સાપસીડી... - 23

  • 4k
  • 1.5k

સાપસીડી..23 મેરેથોન મીટીંગ પછી સાંજે ચા પીને લોન્ગ ડ્રાઈવ પર જવાનો પ્રતિક નો વિચાર હતો. રાતના બહાર જ જમવાનું પતાવીશું તેણે વિચાર્યું. જોકે બપોરના જ લંચમાં લેટ થઈ ગયેલું એટલે ખાસ ભૂખ પણ નહોતી. સાંજે જ્યારે અનિતા ,ઘરે કામ કરતી બાઈ આવી ને પૂછ્યું . ભાઈ, બl તો નથી ...તમારે કઇ કામ છે કે હું જાઉં ...તો એને મસાલા વાડી ચl બે કપ લઈ આવવાનું કહ્યું. તારી બનાવવાની ના ભૂલતી..પ્રતિકે એની મમીની જેમ જ સૌજન્ય દાખવ્યું. અને સાથે થોડો સૂકો નાસ્તો ને બિસ્કિટ પણ બેન માટે લાવજે. જોકે થોડીવાર પહેલાજ ઉઠું ઉઠું થઈ રહેલી તૃપ્તિ એ ચા બનાવી