યશ્વી... - 35

(12)
  • 2.7k
  • 1
  • 1.2k

(યશ્વી રિસર્ચ કરી 'કેન્સર એટલે કેન્સલ?' નામનું કરૂણ નાટક લખે છે. નાટકનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા માટે બધી જ તૈયારી પૂરી થઈ ગઈ. નાટક શરૂ થાય છે. જેમાં માનસ, નમ્યા અને માનસની દાદીના સંવાદો રજૂ થાય છે. હવે આગળ...) ' 【બીજો સીન】[સ્ટેજમાં ઘર જેવો જ લુક]નમ્યા: "માનસ...માનસ... તારું હોમવર્ક ફિનિશ કર્યું કે નહીં..."માનસ: "ઉપ્સ... હું તો ભૂલી જ ગયો."નમ્યા: "આખો દિવસ રમવા સિવાય કશું સૂઝતું નથી. ભણવા બેસ, હું કીચનમાં જાઉં છું"(માનસ હોમવર્ક કરવા બેસે છે, અને નમ્યા કીચનમાં જાય છે.)માનસ: "મોમ... આ મધર ઈન્ડિયા વિશે મને કહેને."નમન(અચાનક આવે છે): "તે નામનું મૂવી છે. જેમાં