જજ્બાત નો જુગાર - 11

(29)
  • 3.6k
  • 1
  • 1.4k

કલ્પના એ ધારદાર તલવાર જેવા શબ્દો કહ્યા છતાં પ્રવિણભાઈ એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ બધું સાંભળ્યું કારણકે તે જાણતા હતા કે કલ્પના નાદાની માં આ બધું બોલી રહી છે. આવાં સમયે સંયમ રાખવો બહુ અઘરું હોય છે છતાં પ્રવિણભાઈ સંયમ રાખી સમયને સાચવી લેતાં. આવું બધાં લોકો નથી કરી શકતા. પ્રકાશભાઈએ કલ્પનાને બૂમ પાડીને બોલાવીને પાણી લાવવા કહ્યું. કલ્પના ટ્રેમા પાણી લાવી. સામે બીજા મહેમાન આવ્યા. કલ્પના ફરી ટ્રેમા પાણી લાવી. થોડીવાર ઉભી રહી, આવેલા મહેમાન કલ્પનાનાં મોટા ભાઈ કેયુરનાં લગ્ન માટે છોકરીની વાત કરવા આવ્યા હતા. વાત