પરાગિની 2.0 - 33

(33)
  • 3.2k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૩૩ લીનાબેનએ દાદીને ફોન કર્યો હતો તે જોઈ પરાગને લાગે છે કે દાદીએ ફરીથી તેનાથી વાત છૂપાવી અને તેને એવું લાગે છે કે દાદીને ખબર હશે કે તેની મમ્મી ક્યાં છે એમ..! પરાગ હોટલનાં માણસને પૂછે છે, તમને બીજું કંઈ ખબર છે? તે વ્યક્તિ ના કહે છે. પરાગ અને માનવ ત્યાંથી નીકળી જાય છે. પરાગ માનવને દાદીને ત્યાં ગાડી લઈ જવાનું કહે છે. ઘરે જઈ પરાગ દાદીને બૂમો પાડે છે, દાદી... દાદી ક્યાં છો તમે? પરાગની બૂમ સંભળાતા દાદી તરત બહાર આવે છે અને પરાગને પૂછે છે, શું થયું બેટા? કેમ બૂમો પાડે છે? શાલિની પણ પરાગની