માનસિક રસાયણો - 4

  • 5.2k
  • 2k

Devine-દેહ =દિવ્ય શરિર =દૈવીય દેહ તમે અને હું આપણે બધાં છીએ એમ આપણે માનીયે છીએ ,સમજીયે છીએ અને અનુભવીએ છીએ .આપણે છીએ એની પહેલી સાબિતી આપણું શરિર અને બીજી તેનું હલન ચલન તેની કાર્ય પ્રણાલી વિગેરે ઘણું બધું શરીર વિજ્ઞાન અને મનોવિજ્ઞાન કહેછે અને તે પણ વિસ્તાર પૂર્વક .રોગો વિષે સ્વાથ્ય વિષે ,પોષક તત્વો વિષે કે પછી વિટામનીન્સ વિષે બધું આપણે જાણીયે છીએ . હવે આપણે વિજ્ઞાન થી થોડા દૂર જઈએ અને એક નાનકડો વિષય લઈએ હું માનુંછું ,મને લાગેછે ,પ્રતીત થાયછે અને મને મળેલુંછે તેમ કે પછી આપણ સૌ ને મળેલું છે તેમ શરીર એક જબરદસ્ત યંત્ર છે .એ થીયે