અલબેલા - 2

  • 3.1k
  • 748

(ભાગ ૨) "તમે ક્યાં લઈ આવ્યા છો મને ?" - સાહિલને ધ્રાસ્કો પડ્યો. "અરે ! તારા જન્મદિવસને યાદગાર બનાવવા આવ્યા છીએ." પ્રતિકે રંગીન મિજાજમાં આવીને કહયું. "પણ કોઈ જોઈ જશે તો શું વિચારશે આપણાં માટે ?" સાહિલે પૂછયું. "અરે બાપલ્યા ! કોઈ નહિ જોશે, આપણે અહીં બીજા ખાસ કામ માટે આવ્યા છીએ." અનુરાગે અન્ય કારણ બતાવવાનો પ્રયત્ન કર્યો. "શું ખાસ કામ ?" સાહિલે કટાક્ષમાં પૂછ્યું. "ભવ્યએ આર્ટિકલ લખવાનો છે અને તેની પાસે કોઈ ટોપિક નહોતો તેથી તેણે આ ટોપિક પર કંઈક લખવાનો વિચાર કર્યો છે." અનુરાગે ચોખવટ કરી. આટલી વાતો કરીને પ્રતિક અને અનુરાગ