અચાનક ... લગ્ન ? (ભાગ -૩)

(15)
  • 4.5k
  • 2
  • 2k

બહાર બધા જ વાતો કરતા હતા અને નાસ્તા ખાતા હતા .. તેના મગજમાં જયમિન “આટલું શરમાવુ પૂરતું .. હવે મારે વાત કરવી જોઇઅ નહીંતર તે વિચારસે કે હું તેના માટે યોગ્ય નથી.” અને તેણે મૌન તોડ્યું અને કહ્યું કે હું તમારી જેવી છોકરીની શોધ કરતો હતો .. જે કામ અને ઘર વચ્ચે સંતુલન રાખી શકે નવ્યાએ કહ્યું “પણ હું તમને કંઈક પૂછવા માંગુ છું .. કૃપા કરી ધીરજ રાખો અને વાત કરવાનું સમાપ્ત કરતા પહેલા ન્યાય ન કરો”જૈમિન: મને કંઈ જ વાંધો નથી, જો આપણા વિચારો મળી જાય તો આપણે સાથે મળીને નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ .. તમને જે