જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 27 - નામકરણ ડોક્ટર આવીને રોહનને કહે છે કે એ એક દીકરીનો બાપ બની ચૂક્યો છે, ત્યારે રોહન ખુશ તો બહુ થાય છે પણ એની સાથે સાથે રોહન દુઃખી પણ હોય છે, કેમકે રોહન અને મેઘા લગ્ન પહેલા જ માતા પિતા બની ચૂક્યા હતા. જેને લીધે રોહનને લાગતું હતું કે તેની પત્ની મેઘા અને તેની બાળકીને આ