અધૂરી નવલકથા - પાર્ટ 20

  • 3.6k
  • 1
  • 1.5k

હાલના જમાનામાં દરેક પ્રેમની શરૂઆત દેખાવ થી થાય છે. પોતાનો સહેરો અરીસામાં પોતાને જોવો ગમતો ન હોય તેવા લોકો અપ્સરા જેવી છોકરી ના સ્વપ્ન જોતા હોય છે. આ એક સત્ય હકીકત છે. દેખાવ થી આકર્ષણ ઉત્પન્ન થાય છે. લોકો આ આકર્ષણ ને પ્રેમ સમજી એકબીજા સાથે લગ્ન ગ્રંથી માં બંધાય છે. જ્યારે આકર્ષણ રૂપી પ્રેમમાં દેખાવ રૂપી નકાબ અમુક સમયે નહિવત થાય છે. ત્યારે અમૃતના પ્યાલા સમાન લવબર્ડ એકબીજાને નફરત કરવા લાગે છે. અથવા તો આ આકર્ષણ રૂપી પ્રેમમાં કોઈ ત્રીજું પાત્ર વધારે સુંદર આવે છે ત્યારે આ પ્રેમમાં એક તિરાડ પડે