કલંક એક વ્યથા.. - 13

(15)
  • 4.2k
  • 1
  • 1.5k

કલંક એક વ્યથા..13આગળ આપણે જોયું રાકેશ બિંદુને શોધતો ફરે છે. હોસ્પિટલમાં એણે જોયું નર્સે લાશનો ચહેરો બતાવ્યો. રાકેશે મનમાં જ એક યોજના ઘડી લીધી. આહીં બીજી હોસ્પિટલમાં બિંદું સારવાર લઈ રહી છે. વહવે આગળ જોઈએ.....રાકેશ હાંફળો ફાંફળો થતા દોડયો. અવાજ પણ રડમસ થઈ ગયો, ઘડીક તો વિચાર કર્યો કે આ પાસું નાખું કે નહીં, એમાં જીત મળશે તો એ કેટલા સમયની હશે..? અને બિંદુ ક્યાંયથી પાછી ફરી તો હુ શું જવાબ આપીશ, અને પાછી ન પણ ફરી અને આ ચાલ પણ ન રમી તો, પણ એના ઘરનાને જવાબ તો આપવો પડશે...રાકેશે મનમકકમ કરી ચાલ રમી જ લેવી એવો નિર્ણય કર્યો, અને