Year 5000 - 6

  • 3.7k
  • 1.4k

દ્રશ્ય છ - પ્રતીક આવી ને બોલ્યો " સર મને સ્પેસ સૂટ મળ્યા છે પણ એક તકલીફ છે" કેપ્ટન ને પૂછ્યું " શું તકલીફ છે "પ્રતીક બોલ્યો " સર શૂટ થોડા જૂના છે "કેપ્ટન ને ગુસ્સે આવી ને પૂછ્યું " હવે શું કરું શુ " જેરી ને કહ્યું "તે કેટલા જૂના છે."પ્રતીક ને તે શૂટ બતાવ્યા. જેરી ને તેને ધ્યાન થી જોયા પાછી કીધું આ શૂટ પેહરવા લાયક છે એમાં ત્રણ લેયર છે જે સ્પેસ અને બોડી વચે બલેન્સ રાખશે.કેપ્ટન ને તે શૂટ સ્વાતિ અને હિરમ ને આપ્યા તે બને તે શૂટ પેહરી લીધા તે લાઈટ બ્લૂ કલર ના શૂટ હતા જેમને