પ્રેમની પહેલી - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)

  • 3.3k
  • 2
  • 1.4k

કહાની અબ તક: ચાર દોસ્તો એક હોટલમાં સામસામે બેઠા છે. એક વ્યક્તિ ને ઉદ્દેશીને એ લોકો બીજી એને પ્યાર કેમ નહિ કરતી એમ કહી રહ્યા છે. એટલે કે અહીં એવા બધા જ લોકો છે જે બીજા ને લવ કરે છે અને બીજું કોઈ એમને ખુદ! મતલબ કે રાજેશ સ્નેહલ ને; સ્નેહલ વિરલ ને; વિરલ પ્રજ્ઞાને અને પ્રજ્ઞા ખુદ રાજેશને જ પ્યાર કરે છે! પણ પ્રજ્ઞા હજી સુધી રાજેશને કહી નહિ શકી. બહુ જ હિમ્મત કરતા સ્નેહલ ને રાજેશ પ્રપોઝ કરે છે પણ એ તો પોતે વિરલ ને જ પ્યાર કરતી રહીશ એમ કહે છે. સ્નેહલ ને ખબર છે કે વિરલ