Dear, આસવ જી, શું કહું સમજાતું નથી, ગુસ્સો કરું? રિસાઈ જવું કે ચિંતા કરું તમારી? તમારી કલ્પનાનું દ્રશ્ય તમારી સામે હતું અને તમે મને મળ્યા નહીં? તમારા કારણે જ આસવ જી હું વિજેતા બની. તમે મારા માં સુતેલા શોખને જાગૃત ન કર્યો હોત તો આ અશક્ય હતું .મેં તો મારા પ્લાન્ટ નું નામ જ આસવ આપ્યું હતું. હા એ વાત સાચી કે મને પ્રોત્સાહિત કરવા મારા પતિ અક્ષત પણ મારી સાથે હતા પણ તે કારણ ન હોય શકે તમારા