પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 8

(12)
  • 2.7k
  • 2
  • 1.2k

દ્રશ્ય આઠ - હવે સમય આવી ગયો હતો હાઉસ ઓફ ડેવિલ માં જવાનો શક્તિ અને સાથે બધા તૈયાર હતા. શક્તિ ને કહ્યું" પેહલા આત્મા ને પકડવાની છે ધ્યાન રાખજો કે ડેવિલ ને પછી પકડીશું" એના જવાબ માં બધાને હા પાડી શક્તિ આગળ વધી અને તે પથ્થર ની બનેલી જૂની ઇમારત માં બધા ની સાથે ગઈ. અંધારું અને તે અંધારા માં કિકિયારીઓ નો આવાજ આવાનો સરું થયો. હવે બધા એ રૂમ માં આવી ગાયા જ્યાં લાશો નો ઢગલો હતો તે રૂમ ના અડધે સુધી હતો અને છત પર ડેવિલ એ ઢગલાની એકદમ ઉપર ઊંધો લટકેલો તેની અને ઢગલા ની વચે થોડી