હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 3

(15)
  • 5.1k
  • 1
  • 2.3k

દ્રશ્ય ત્રણ - "સમુદ્ર એક અનોખી જગ્યા છે પણ આજે અમારી નજરો થી અમે જે જોઈએ એ હકીકત છે કે ભૃમ" રિયંશા ને કહ્યું. એના સાથે બધાં પોતાની આંખો મોટી કરી ને બસ એ ઉડતી માછલીયો ને જોતા હતા. જાણે હવામાં તરતી જ હોય એ કુદરત નો કોઈ ચમત્કાર હવા માં કોઈ ને રંગ છંત્યા હોય. "પણ હજુ તો ચમત્કાર પૂરા નથી થયા " એમ બોલી ને અંજલિ ને કીધું મારી પાછળ આવો. બીજા ચમત્કાર ની શરૂવાત થઈ જઇ આ દુનિયા માં આવું પણ કઈ છે. પાણીની દીવાલો અને એ દીવાલો ની અંદર ઉડતા કે એમ કહું કે તરતા