પ્રેમ વિચારોનો... - 1

  • 3.4k
  • 1
  • 1.4k

ઝાકળના પગલે પગલે પાયલ નો રણકાર કોઇ અચાનક આવી ગયું અમસ્તું? પ્રિયા, કેમ છે તું ?આજે કેમ ઉદાસ ? નથી ગમતી મને તારી આંખોની ઉદાસી , નથી ગમતું તારું રિસાવું, નથી ગમતું અકળ મૌન, નથી ગમતું આમ તાકી રહેવું, તારા નિખાલસ હાસ્ય એ તો મને જીવવાની પ્રેરણા આપી છે મારા માટે તારે ખુશ રહેવાનું હસતા રહેવાનું...... .એ જ તારો આસવ... ( પત્ર વાંચી ઓજસને લાગ્યું જાણે આ પત્ર પોતાના માટે જ છે. બે ત્રણ, ચાર, પાંચ વાર વાંચ્યો પણ મન તો હજી કંઈક વધારે મેળવવાની ઈચ્છા થી ફરી વાંચવા બેબાકળું બન્યું.) ( શબ્દસેતુ