અનંત સફરનાં સાથી - 20

(29)
  • 4.8k
  • 2
  • 2.2k

૨૦.ખુલાસો બનારસ પોલીસ સ્ટેશન સમય: રાતનાં ૧૦:૦૦ જ્યાં રાહી શિવાંશનો ફોન બંધ આવવાથી અમદાવાદમાં પરેશાન થઈ રહી હતી. ત્યાં શિવાંશ જેલમાં બંધ હતો. શુભમ પોલીસ કમિશનર સાહેબ સાથે વાત કરી રહ્યો હતો. પોલીસે શિવાંશને ગિરફ્તાર કરી લીધો હતો. "કમિશનર સાહેબ આપ સમજને કી કોશિશ કિજિયે. માના કી શિવાંશ ને અખિલેશ ચતુર્વેદી કો જાન સે મારને કી ધમકી દી થી. યે બાત આપકો કોમ્પિટિશન કે હી એક પાર્ટીસિપેટર ને બતાયી હૈં. લેકિન શિવાંશ ને ઉનકા મર્ડર નહીં કિયા હૈ." શુભમ કમિશનર સાહેબને સમજાવી રહ્યો હતો. "લેકિન તુમ ભી તો સમજને કી કોશિશ કરો. અખિલેશ ચતુર્વેદી કા જીસ હોટેલ મેં મર્ડર હુઆ.