અનંત સફરનાં સાથી - 15

(28)
  • 3.8k
  • 3
  • 1.8k

૧૫.મનની મુંઝવણ "આપણે મળવાં છતાં નાં મળી શક્યાં. મને માફ કરી દેજે. આપણાં પ્રેમની રાહમાં આટલાં બધાં અવરોધો હશે. એવી જાણકારી મને ન હતી. નહીંતર હું તને ક્યારેય હું શિવ છું. એવું જણાવતો જ નહીં." એક સફેદ શર્ટમાં સજ્જ છોકરો રાહીના બંને હાથ પકડીને તેને કહી રહ્યો હતો. રાહી તેનો ચહેરો જોઈ શકતી ન હતી. પણ તેનાં સ્પર્શનો અહેસાસ અનુભવી શકતી હતી. "તને શોધવાં મેં કેટલાંય સંઘર્ષ કર્યા છે. તને શોધવાં માટે હું મારાં મમ્મી-પપ્પા સામે ખોટું બોલીને બનારસ સુધી આવી પહોંચી. મને થયું મહાદેવ પણ આપણું મિલન ઈચ્છે છે. હવે જ્યારે આપણે મળી ગયાં છીએ. તો તું આવી વાતો