મારો કાવ્ય ઝરૂખો ભાગ : 26

  • 4.5k
  • 1.4k

અત્યારે ઘણો કપરો સમય ચાલી રહ્યો છે, આખો દેશ એક કઈક અલગ જ સમય માંથી પસાર થઈ રહ્યો છે અને ભલભલા મજબુત માણસ નુ મનોબળ તોડી નાખે એવો સમય છે ...ત્યારે આપણે સખાવત, દાં એકબીજા ને મદદ તેમજ મનોબળ મજબૂત રાખવું જોઈએ તે બાબત ની અલગ અલગ પાંચ કવિતા ઓ તમારી સમક્ષ રજૂ કરું છું...આશા રાખું kectamevloko વધાવી લેશો... કાવ્ય 01અપીલ...કરીએ સખાવત..?કોરોના સામે વાંધા વચકા છે ઘણાવાંક અહીં કોના કોના ગણવાભૂલ છે જેની એનો કરશે ઉપરવાળો ન્યાયમહામારી થી બચવા આવો ગોતીએ ઉપાયમાણસાઈ, સખાવત, મદદ, સાંત્વના, હિમ્મત,દાન છે મહામારી માંથી દેશ ને ઉગારવા ના ઉપાયકોઈ કરે આર્થિક સહાય,કોઈ કરે શારિરીક સહાય,કોઈ કરે