હિંદ મહાસગર ની ગેહરાયી ઓમાં - 2

(12)
  • 4.4k
  • 2.5k

દ્રશ્ય બે - દેવ અને એના મિત્રો અને બોટ ના કેપ્ટન ઊભા થયી ને ગુફા માં અંદર જોવા ગયા. ધીમે ધીમે ગુફા માં આગળ વધતા જતા હતા અને ગુફા માં પત્થરો વચે ના ચમકતા નાના પથ્થર માંથી થોડો પ્રકાશ આવતો હતો. એ પ્રકાશ ના સહારે તેમને રસ્તો આગળ લઈ ને જતો હતો. સૂરજ સૂર્ભ ની નજીક આવ્યો અને અની કાન માં બોલ્યો" આપડે હવે શું કર્યું શું? સુ અહિયાં ફસાઈ ગયા છીએ?" આ સાંભળી ને ગોપી બોલી "આવી રીતે ડરીશ નઈ આપડે બધા જોડે જ છીએ" દેવ બધાંની આગળ બોટ ના કેપ્ટન તેની સાથે હતા બીજા બધા એમની પાછળ હતા.