Room Number 104 - 16

(30)
  • 4.3k
  • 1
  • 1.9k

Part 16અભયસિંહ:- હા સંધ્યા શું ખબર છે કવિતાના?સંધ્યા:- સર! કવિતા તો પૂરી રીતે તૈયારીમાં જ હતી આ શહેર છોડીને પલાયન કરવાની પરંતુ સંધ્યા થી આજ સુધી કોઈ ગુનેગાર બચી શક્યું છે! કવિતા પોતાની બીમાર માને લઈને અહીંયાંથી નાસી છૂટવાના નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. પરંતુ એ પહેલાં જ સમયસર અમે અહીંયા પહોંચી ગયા ને કવિતાને પણ અરેસ્ટ કરી લીધી છે.અભયસિંહ:- શાબાશ સંધ્યા! આઈ એમ પ્રાઉડ ઓફ યુ! તારા જેવી જાંબાઝ ઓફિસર્સ મારી સહઅધિકારી તરીકે કામ બજાવી રહી છે એનો મને ગર્વ છે. તું જલદી થી કવિતાને લઈ ને આવી જા અહીંયા.સંધ્યા:- yes sir! અભયસિંહ સંધ્યા સાથે વાત કરીને ફોન