ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 23 - મેઘા અને રોહનનું સપ્રાઇઝ

(29)
  • 4.2k
  • 1
  • 1.5k

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 23 મેઘાનું સપ્રાઈઝ સવારનો મીઠો પરોઢ ઉઘી નીકળે છે અને એની સાથે જ મેઘા રોહનને ફોન કરી દે છે. રોહન હજુ સુધી સુયો હોય છે, એટલે પહેલી વખત તો તે મેઘાનો ફોન ઉઠાવતો નથી, થોડા સમય પછી ફરી મેઘા રોહનને કૉલ કરે છે એટલે રોહન કૉલ ઉપાડી લે છે, "હા મેઘા બોલ..... ગુડ મોર્નિંગ!" "હજુ તમે સૂતા