અધૂરી નવલકથા - પાર્ટ 18

  • 3.5k
  • 1
  • 1.4k

મારે હવે શું કરવું તે મને સમજાતું ન હતું. એક પછી એક નવી મુસીબત મારી પર આવતી હતી. અને જેને હું મારા ભાઈ બહેન સમજતી હતી તે જ મારી મુસીબતનું આમંત્રણ આપીને મારી સુધી પહોંચાડતા હતા. હું એકલી હતી. પણ મેં નક્કી કર્યું હતું કે હવે જે પણ થાય પણ છેલ્લાં શ્વાસ સુધી લડી લેવું છે. મને કશું પણ સમજાતું ન હતું. બસ એટલું હું સમજી શુકી હતી હું સમીર સાથે નિકાહ કરું તો જ સમીર તેની બહેનના લગ્ન મારા ભાઈ નમ્ય સાથે કરશે. નમ્ય આવી રીતે મને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ