પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 3

  • 3.4k
  • 1.2k

બધાં વિધ્યાર્થીઓ પહોંચી ગયાં હતા.રોહન અને તેનાં મિત્રો પણ તૈયાર થઈને પહોંચી ગયાં.બધાં વિધ્યાર્થીઓ અને પ્રોફેસરો લક્ઝરીમાં બેસીને માઉન્ટ આબુ તરફ નિકળી પડ્યાં.હવે,વિષય છે માઉન્ટ આબુ........ તો, માઉન્ટ આબુએ રાજસ્થાનમાં આવેલુ છે જે ગુજરાતના અમદાવાદથી આશરે 233 કિમી દૂર આવેલુ છે. જે ગુજરાતની સીમાની નજીક આવેલુ છે.માઉન્ટ આબુએ ફરવા લાયક સ્થળ છે.માઉન્ટ આબુ પ્રખ્યાત છે કારણ કે ઉનાળાંમાં પણ ત્યાં ઠંડક મળે છે એટલે જ માઉન્ટ આબુને હિલ સ્ટેશન કહે છે. તેટલે જ લોકો માઉન્ટ આબુ જવાનું વધુ પસંદ કરે છે. માઉન્ટ આબુમાં ઘણાં બધાં પ્રાચીન મંદિરો અને ફરવા લાયક સ્થળો