પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 2

  • 3.3k
  • 1.4k

રોહનનાં મિત્રોનાં વાહન તે બધાં રોહનના ઘર આગળ મુકે છે અને ચારેય મિત્રો કમલેશની ગાડીમાં બેસીને કોલેજ જાય છે.લેક્ચર ચાલું થાય છે અને ચારેય મિત્રો પહેલી પાટલી પર બેસે છે અને હા આખા રૂમમાં રોહન સૌથી હોશિયાર વિધ્યાર્થી હોય છે.પહેલું લેક્ચર પુરુ થાય છે આમ તો તેઓ દરરોજ લેક્ચર ભરતા હોય છે પણ આજે ચિરાગ અને ચિંટુંને લેક્ચર ભરવાનું મન ન હતું તેથી રોહન અને કમલેશે પણ આજે લેક્ચર નહિ ભરવાનું નક્કિ કર્યું. તે બધાં કેન્ટિનમાં બેસવા જાય છે પછી ત્યાં કોફી પીને પછી થિયેટરમાં ફિલ્મ દેખ્વાં જાય છે.બધાં મિત્રો ફિલ્મમાં મગ્ન