દ્રશ્ય એક - એક બહાદુર છોકરાં ની આ વાર્તા છે જેને સમુદ્ર માં મુસાફરી કરવી ગમતી હતી. એ પંદર વર્ષ નો હતો ત્યારથી એના પિતા સાથે સમુદ્ર માં જવાનું સરું કર્યું હતું. એનું નામ હતું દેવ એના પિતા નું નામ હતું મુકેશ તે એમના જોડે જોડે બધે ફરતો હતો એના પિતા એક ઉદ્યોગ પતિ હતા અને એ પણ સમુદ્ર ના મોટા ચાહક હતા. દેવ જ્યારે સત્તર વર્ષ નો થયો ત્યારે એના જનમ દિવસે એના પિતા આવ્યા અને કહ્યું આપડે કાલે તારા જનમ દિવસે મુસાફરી કરવા નીકળીશું આ વખતે હિંદ મહા સાગર માં જવાનું છે હું ક્યારનો હિંદ મહા સાગર