નાના ગામડાના મોટા સપના... - 2

  • 4.1k
  • 1
  • 1.1k

આમ જ ઘરના બધા સભ્યોને ભીની આંખે પાછડ છોડી મારી રાજકોટની સફરે હું નિકળી ગઈ. ભાઈ મને બસ સુધી મૂકવા આવીયો હતો. બસ આવી અને મેં મારી સીટ ગોતી તેમાં ગોઠવાય ગઈ. બારીમાંથી ભાઇ ને હાથ ઉંચો કરી બાય કહેતી જ હતી ત્યાં તો બસ ચાલુ થઈ ગઈ. પાછળ ભાઈને જોતી રહી પણ હવે એ દેખાતો બંધ થઇ ગયો હતો. મારું પોતાનું નાનું ગામડું પાછળ છુટી રહ્યું હતું અને હું અણજાણીયા મોટા શહેર તરફ જઇ રહી હતી.નાના ગામડાના મોટા સપના... ( ભાગ 2 ) 2. ઘરથી રાજકોટ ની સફર.... ફાઈનલી, મારું રાજકોટ જવાનું પાકું થઈ ગયું હતું. ફુલ જોર