શોધ.. - 5

  • 3.5k
  • 1.3k

ફાઈનલી હું દિલ્હી આવી , અહીં મારે ત્રણ દિવસ પ્રેક્ટિસ કરવાની હતી ત્યારબાદ કોમ્પિટીશન હતું......બીજા દિવસે સવાર થી મારી પ્રેક્ટિસ શરૂ થઈ....... નવાઈ ની વાત તો એ હતી કે આજે સવાર થી જ ન તો અભિનવ નો કોઈ ફોન આવ્યો હતો ન તો ઘરે થી બીજા કોઈનો......કાલે રાત્રે જ્યારે મારી અભિનવ સાથે વાત થઈ ત્યારે તેણે કીધું પણ હતું કે એ મને સવારે વીડિયો કોલ કરશે પણ..... મારી પ્રેક્ટિસ માં બપોરે જ્યારે બ્રેક આવ્યો ત્યારે મે ત્રણ - ચાર વાર અભિનવ ને કોલ કર્યાં પરંતુ કોઈ જવાબ ના મળ્યો... એ પછી મે હર્ષિલ , મમ્મી પપ્પા બધાં ને જ