અલૌકિક દુનિયા

  • 7.6k
  • 1
  • 1.9k

ડોલી આજે મમ્મી સાથે બજારમાં ખરીદી કરવા જાય છે ત્યારે તે એક મોટી પુસ્તકોની દુકાન હોય છે ત્યાં જાય છે. ત્યાં રહેલા પુસ્તકો જોવા લાગે છે. ત્યારે અચાનક તેનું ધ્યાન એક પુસ્તક પર પડે છે. જેનું નામ હોય છે "અલૌકિક દુનિયા" કાકા મારે આ પુસ્તક ખરીદવું છે...!!! પણ પહેલા એક વખત જોવું છે? શું હું જોઈ શકું છું? દુકાનદાર હા બેટા કેમ નહીં? દુકાનદાર ડોલીને એ પુસ્તક આપે છે. એ ધ્યાનથી જુએ છે માત્ર ૫૦ પાનાની જ એ પુસ્તક હોય છે પણ તેમા સરસ મજાના ચિત્રો આપેલા હોય છે એ