છાપ તારા પ્રેમ ની....

  • 2.4k
  • 2
  • 760

હર્ષ હેતા ચાલો ઉપર આવી જાવ, બેટા બોવ તડકો થઈ ગયો છે તમને લું લાગી જશે. મમ્મી બસ થોડીક વાર કહી હર્ષ અને હેતા પાછા રમવા લાગ્યા. બસ થોડીક જ વાર હો કહી રિયા અંદર વહી ગઈ. હર્ષ અને હેતા રિયા ના જોડિયા બાળકો હતા. હર્ષ જેટલો શાંત એટલી જ હેતા ચંચળ હતી. પણ બંને થી આખું ઘર મહેકી ઉઠ્યું હતું. હજી આં વર્ષે જ બંને ને રિયા એ શાળા માં બેસાડ્યા હતા. પરંતુ ઉનાળુ વેકેશન પૂરું થવામાં હજી થોડી વાર હતી. રિયા તું સમાજ તી કેમ નથી , હજી આં બાળકો નાના છે તેમણે નવા